SGVP હોસ્પિટલ ખાતે વેલનેસ કલીનિકનો સંદર્ભ સમજવાનો કાર્યક્રમ આયોજિત કરાયો

સહેલી ગ્રુપના સ્થાપક પ્રમુખ ડૉ.પારુલ રાજેશ શાહ ની વર્ષગાંઠ નિમિત્તે એસ.જી.વી.પી. hospital ખાતે વેલનેસ કલીનિકનો સંદર્ભ સમજવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
“દવા અને દાવા વિનાની દુનિયા”ના સ્વપ્ન સાથેની સંસ્થા ફેડરેશન ઇન્ટરનેશલ લો, મેડિસન,એથીક્સ અને ઈનો વેશન તથા સ્માર્ટ લેડીઝ ગ્રુપ દ્વારા આયોજીત
આ કાર્યક્રમમાં ૬૦થી વધુ બહેનોએ રસપૂર્વક કાર્યક્રમ અંતર્ગત સારું અને સુખી જીવન જીવવાની કળા વિશે વૈદ્ય પ્રવીણ હીરપરા, તપન વૈદ્ય ,ભાવેશભાઈ, ભવદીપ ભાઈ ,હેતલબેન હાજર રહી માર્ગદર્શન આપ્યું.