ઓફ શોલ્ડર ગાઉનમાં નેહા ખાસ અંદાજ જાેવા મળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/neha-sharma.jpg)
મુંબઈ: મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી વર્ષ ૨૦૦૭માં બોલિવૂડ ડેબ્યૂ કરનારી નેહા શર્મા બિહારનાં ભાગલપુરમાં જન્મી છે. નેહા બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરતી હતી. અત્યાર સુધીમાં તેણે કોઇ ભોજપુરી ફિલ્મ કરી નથી. મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી વર્ષ ૨૦૦૭માં બોલિવૂડ ડેબ્યૂ કરનારી નેહા શર્મા બિહારનાં ભાગલપુરમાં જન્મી છે.
નેહા બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરતી હતી. અત્યાર સુધીમાં તેણે કોઇ ભોજપુરી ફિલ્મ કરી નથી. મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી વર્ષ ૨૦૦૭માં બોલિવૂડ ડેબ્યૂ કરનારી નેહા શર્મા બિહારનાં ભાગલપુરમાં જન્મી છે. નેહા બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરતી હતી. અત્યાર સુધીમાં તેણે કોઇ ભોજપુરી ફિલ્મ કરી નથી. એક્ટ્રેસ નેહા શર્માને સોશિયલ મીડિયા સેંસેશન પણ કહેવામાં આવે છે.
તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને સેંસેશનલ તસવીરોથી ભરેલું છે. નેહાનાં બ્લેક ડ્રેસમાં કેટલાક ફોટામાં તેનો બોલ્ડ અંદાજ ઉડીને આંખે વળગે છે. આ ફોટોમાં નેહા બ્લેક કલરનાં વનપીસમાં નજર આવી રહી છે. બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં કેટલીક તસવીરમાં નેહાની સુંદરતા અને નિખારી રહી છે. આ સ્વીટહાર્ટ નેકલાઇનની ડિઝાઇનનાં બોડીકોન ડ્રેસમાં તે સુંદર લાગે છે. નેહા શર્માની આ સુંદર તસવીરો હાલમાં લાઇમ લાઇટમાં છે. ફિલ્મથી લઇ વીડિયો આલબમ સુધી તે નજર આવેલી નેહા ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.
તેનાં આ લૂકનાં ખુબજ વખાણ થઇ રહ્યાં છે. નેહા શર્માનાં ઇન્સ્ટાગ્રામ પર ૧૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જે તેની દરેક તસવીર અને વીડિયો પર ખુબજ લાઇક અને કમેન્ટ કરે છે. આપને જણાવી દઇએ કે, નેહા શર્મા ક્રૂક, ક્યા સુપર કૂલ હૈ હમ, યંગિસ્તાન, યમલા પગલા દીવાના, તુમ બિન ૨, મુબારકાં અને તાન્હાજી જેવી ફિલ્મોમાં નજર આવી ચુક્યાં છે. આ ઉપરાંત તે સિંગર ટોની કક્કડની સાથે વીડિયો સોન્ગમાં પણ નજર આવી ચુક્યાં છે. સોશિયલ મીડિયા પર નેહા શર્મા ક્યારેક તેનાં ટ્રેડિશનલ લૂક, ક્યારેક ગ્લેમરસ અંદાજથી તહેલકો મચાવી રહી છે.