Western Times News

Gujarati News

ઔધોગિક તાલીમ સંસ્થા ઝાલોદ ખાતે આગામી ૧૮ માર્ચના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરતી મેળો યોજાશે

Files Photo

દાહોદ : ઔધોગિક તાલીમ સંસ્થાઝાલોદ ખાતે તા. ૧૮/૦૩/૨૦૨૦ના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરતી મેળો યોજાશે. હીરો મોટો ક્રોપ લિમિટેડહાલોલપંચમહાલમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો તેમાં ભાગ લઇ શકશે.

ભરતી મેળામાં ભાગ લેવા માટે  જરૂરી લાયકાત ફિટરટર્નરવેલ્ડરઇલેક્ટ્રેશિયનમશીનીષ્ટટ્રેક્ટર મિકેનિકમોટર મિકેનિકપેઇન્ટર (જનરલ)મિકેનિક ડીઝલટુ વ્હીલર ઓટો રિપેરિંગકોપાનો કોર્સ કરેલો હોવો જોઇએ. ઉમેદવારની ઉંમર ૧૮ થી ૨૬ વર્ષ અને વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન પાસઆઉટઇચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો – અસલ અને પ્રમાણિત નકલઆધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સમયસર ઉપસ્થિત રહેવું. ઝાલોદ ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં આ માહિતી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.