કચ્છમાં મોટા ગજાના નેતા મહિલા સાથે મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા
ભુજ: અવાર નવાર નેતાઓના આપત્તિજનક વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે વધુ એકવાર મોટા નેતાઓ શરમજનક વીડિયો સામે આવ્યો છે. કચ્છમાં મોટા નેતાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જાેવા મળી રહ્યા છે જેને લઈ રાજકીય લગીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઘટના અંગે કચ્છ નેતાઓનું મૌન સેવી રહ્યા છે.
કચ્છમાં મોટા ગજાના નેતા મહિલા સાથે રંગ હાથ ઝડપાય જતા પરિવારે મેથીપાક ચખાડ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. જાે કે સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી મહિલાના પરિવારે પ્રતિષ્ઠાના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર મામલાનો પર્દાફાશ નેતાના જ કોઈ વિરોધી જૂથ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.