“કડી સર્વ વિશ્વ વિદ્યાલય ના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન દ્વારા ખો-ખો ની સ્પર્ધા યોજાઈ”
કડી સર્વ વિશ્વ વિદ્યાલય ના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન દ્વારા ખો-ખો ની સ્પધા સે. ૧૬ મહાત્મા ગાંધી સ્કુલ ખાતે યોજાઈ હતી. તેમાં કુલ ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં MPCC કડી ચેમ્પીયન બની હતી અને HVHPકોલેજ કડી રનર્સ અપ બની હતી . આ સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન ના ડીરેક્ટર ડો. રણછોડ રથવી, અને પ્રો.નોરીન વેપન્ના,પ્રો. હરેશ વંનારએ કર્યું હતુ , હર્ષ પટેલ , હર્ષદ ચૌધરી અને ભરત ચાવડા એ સહયોગ આપ્યો હતો.
વિજેતા ટીમ ને યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન ના ડીરેક્ટર ડો. રણછોડ રથવી, અને પ્રો.નોરીન વેપાન્ના,પ્રો. હરેશ વંનારએ અભિનંદન પાઠવ્યા હતા.