Western Times News

Gujarati News

કણજરી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી પ્રધાનમંત્રી રાહત ફંડમાં 2.25 લાખ જમા કરાવ્યા

મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કણજરી શહેર ભાજપ તથા કણજરી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી પ્રધાનમંત્રી રાહત ફંડમાં રુપિયા ૨,૨૫,૧૧૧નો ચેક ખેડા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કણજરી શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ ભટ્ટ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ જયરાજ પટેલ એપીએમસીના થિયેટર ચિરાગ પટેલ મનીષભાઈ શાહ નરેન્દ્ર સિંહ વાઘેલા અમરીશ પટેલ હાજર રહ્યા હતા.  (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.