કપડવંજના વણજારિયા ગામે મફત આંખ નિદાન કેમ્પ યોજાયો
આર.એસ.એસ. જીલ્લા પ્રૌઢ વિભાગ કપડવંજ દ્વારા તાલુકાના વણજારીયા ગામે આઈ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ માં આંખો ની તાપસ અને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ૮૫ જેટલા લાભાર્થી ભાઈ બહેનો એ લાભ લીધો હતો આ પ્રસંગે નડિયાદ ના ડૉ બળદેવભાઈ અને રમેશભાઈ જીલ્લા પ્રૌઢ પ્રમુખ ઉલ્લાસભાઈ કુલકર્ણી તાલુકા સંઘના પ્રચારક પીનાકીન શેઠ. કાર્યવાહક ડૉ કે.એસ.વર્મા વણજારીયા શાખાના વિજયસિંહ પરમાર પ્રો જ્યોતિકાબેન ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા