કપડવંજની શ્રી દત્ત સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી


કપડવંજ ની શ્રી દત્ત સ્કૂલમાં ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ શાળાના વિદ્યાર્થીઓ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમાં ગુજરાતી ફિલ્મ કલાકારો બાળ કલાકારો ટુન્ની તથા શ્રી સંદીપ બારોટ તથા જતીન અમીન ને પોતાના વિલન સંવાદો તથા દેશને સુંદર સંદેશો આપે એવા કાર્યક્રમની ઉજવણી કરીને બાળ કલાકાર ટુન્ની એ પોતાના સુંદર ડાયલોગ દ્વારા વાલીઓ અને બાળકો તથા દેશને સુંદર સંદેશા આપતા સંવાદો બોલી ને આ પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ચાર ચાંદ લગાવી ને કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો હતો