કપડવંજની શ્રી દત્ત સ્કૂલ શાળાનું ગૌરવ

શ્રી દત્ત સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી ભરવાડ મધુબેન લીંબાભાઇ જે વિકલાંગ છે જેની નડિયાદ ખાતે જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં સો મીટર ની દોડમાં ભાગ લીધો હતો જેમાં તે દોડમાં પ્રથમ નંબરે આવીને શ્રી દત્ત શાળા કપડવંજ નું ગૌરવ વધારેલ છે