કપડવંજ તાલુકામાં યુવા બ્રહ્મ સેના દ્વારા વિધવાઓને અનાજની કીટનું વિતરણ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં યુવા બ્રહ્મ સેના દ્વારા વિધવા માતાઓની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ઘનશ્યામભાઈ જોશી અમિતભાઈ શર્મા દર્શનભાઈ ભટૃ તેજસ ભાવેશ ત્રિવેદી દ્વારા વિતરણ કરાયું હતું સમગ્ર ગુજરાતમાં ૪૭૦૦ વિધવાઓને અનાજની વિતરણ કરાયું હતું બ્રહ્મસેના ના સંસ્થાપક ભાવેશ રાજ્યગુરુ ભાવનગર ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવી હતી. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)