કપડવંજ ની શેઠ એમ પી સ્કૂલ માં ધોરણ ૧૦ મા અભ્યાસ કરતા દરેક પરીક્ષાર્થીઓને પેન,ગુલાબ,ચોકલેટ આપી સ્વાગત કરવા મા આવ્યું
કપડવંજ નગરપાલિકા સંચાલિત પેન શેઠ એમ.પી મ્યુનિ સ્કુલ માં નગરપાલિકા અને સ્કુલ મંડળના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૦ મા અભ્યાસ કરતા દરેક પરીક્ષાર્થીઓને પેન,ગુલાબ,ચોકલેટ આપી સ્વાગત કરવા મા આવ્યું અને વ્હાલા વિદ્યાર્થીઓને ફ્રી વાતાવરણ મા પરિક્ષા આપવા માટે સુંદર વાતાવરણ ઉભું કરવા મા આવ્યા આવ્યું હતું
આ પ્રસંગે શિક્ષણ સમતી ચેરમેન ચિન્ટુ પટેલ, ચીફ ઓફિસર મોઢ સાહેબ, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી દશરથભાઈ પટેલ, કારોબારી ચેરમેન દક્ષેશભાઈ કંસારા,ઉ.પ્રમુખ ઈમ્તિયાઝભાઈ, ન.પા સદસ્યો મનુભાઈ પટેલ, નિરવભાઈ પટેલ, નીતિનભાઈ ચોકસી, હેડનભાઈ પઠાણ, દિનેશભાઇ ભીલ, મીનાજબેન શેખ, સુનિતાબેન ચૌહાણ, સ્નેહાબેન ઓઝા, સઈદાબીબી કુરેશી, નરેશાબેન શાહ, સારજહાબાનુ પઠાણ,મનોજ પટેલ સર, કપડવંજની બંને કોલેજના પ્રિન્સિપાલ અને સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ ઉપસ્થિત રહ્યા રહ્યા .