કપડવંજ રૂરલ પો સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
નડીયાદ પોલીસ પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ આગામી દિવસોમાં તાલુકા પંચાયતાનગરપાલીકાની ચુંટણીઓ યોજાનાર હોય જે અન્વયે જિલ્લામાં નાસતા ફેરતા આરોપી શોધી કાઢવા તેમજ યાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય તે અનુસંધાને આર.એન.વાધેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ ઓ જી . ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ સ્ટાફના એએસઆઈ અશોકભાઈ, નિમેષકુમાર, મુકેશાભાઇ, મહેશભાઇ, હિતાર્થે , મનુભાઇ , યશપાલસિહ નાઓ કપડવંજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો કો મનુભાઇ બાબુભાઇ બ.નં ૮૭ નાઓને તેઓને અંગત બાતમીદારથી મળેલ બાતમી આધારે કપડવંજ રૂરલ પો . સ્ટે . પ્રોહી . ગુ.ર.નં ૧૫૫/૧૩ પ્રોહી . એકટ કલમ ૬૬૬ , ૬ ૭ એ . ૧ ૧ ૬ ખ , ૯૮૨ ) મુજબના કામે નાસતા ફરતા આરોપી ઇશ્વરસિહ ભાગવતસિંહ રાજપુત રહે . દવાના પોસ્ટ જાવદ તા.શારદા જીલ્લો – ઉદેપુર રાજસ્થાન નાઓને ઉપરોકત ગુન્હાના કામે કપડવંજ બસ સ્ટેશન ખાતેથી ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે .