કપડવંજ MGVCL દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સલામતી માટે સૂચનાઓ આપી

કપડવંજ ની એમ.જી.વી.સી.એલ શહેર પેટા વિભાગ કચેરી દ્વારા કપડવંજ તાલુકાના સુલતાનપુરા ખાનપુર ની ગ્રામ્ય વિસ્તારોની શાળાના વિદ્યાર્થીઓ ને આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિજ સલામતી જાળવવા અંગે તેમજ આકસ્મિક સમયે જીવ બચાવવા જરૂરી કુત્રિમ શ્વાસો સ્વાચ્છવાસ આપવાની સારવાર અંગેની તાલીમ કપડવંજ શહેર એમ.જી.વી.સી.એલ ના નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગભાઈ ભટ્ટ અને જુનીયર ઈજનેર ચિરાગ પટેલે વિદ્યાર્થીઓ ને આપી હતી.