કલમ 370 દૂર કરાતાં અમદાવાદમાં ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-13-1024x683.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-12-683x1024.jpg)
મંગળવારના રોજ સાંજે ૦૬.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ભાજપા દ્વારા માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ૩૭૦ કલમ રદ થવા બદલ ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ સ્થળ :ગાંધીનગર લોકસભા કાર્યાલય, ૫, આઈસક્વેર બિલ્ડીંગ, હીર પાર્ટી પ્લોટની બાજુમાં, શુકન મોલની પાસે, સીમ્સ ચાર રસ્તા પહેલા, સાયન્સ સીટી રોડ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યાે હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા. (તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-10-893x1024.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-9-1024x683.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-8-683x1024.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-7-1024x683.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-6-1024x683.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-5-1024x683.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-4-1024x847.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-3-1024x683.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-2-1024x726.jpg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/celebration-370-ahmedabad-1-1024x683.jpg)