કસોટીની અભિનેત્રી સોન્યા અયોધ્યાએ પૂલમાં ચિલ કર્યું
મુંબઈ: એકતા કપૂરે ટીવી સીરિયલ કસૌટી જિંદગી કી ૨માં તન્વી બજાજ અને નજરમાં રુબીનો કિરદાર અદા કર્યો છે. લોકોને તે બંને પાત્રમાં ગમી છે. એક્ટ્રેસ સોન્યા અયોધ્યા અવાર નવાર ચર્ચામાં રહે છે. સોન્યા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેનાં ફેન્સની સાથે જાેડાયેલી રહે છે. સોન્યા અયોધ્યાનો બોલ્ડ અને સુંદર અંદાજ તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે
ફરી એક વખત એવું કંઇક થતું નજર આવી રહ્યું છે. સોન્યા અયોધ્યાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે જાેત જાેતામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં સોન્યા પૂલમાં ચિલ કરતી નજર આવી રહી છે. જેમાં તેનો હોટ અંદાજ જાેવા મળી રહ્યો છે. એક્ટ્રેસનાં ફેન તેની તે તસવીર પર કમેન્ટ કરતાં તેનાં ખુબજ વખાણ કરી રહ્યાં છે.
પોતાનાં બોલ્ડ લૂક્સ માટે ફેમસ સોન્યા અયોધ્યા આતવસીરોમાં શાનદાર પોઝ આપતી નજર આવી રહી છે. સોન્યા અયોધ્યાનું આ ફોટોશૂટ તેનાં ફેન્સની વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તે બ્લેક કલરનાં સ્વિમસૂટમાં ખુબજ સુંદર લાગે છે. કમેન્ટ્સમાં સોન્યા અયોધ્યાનાં ફેન્સ તે જલપરી કહી રહ્યાં છે. સોન્યા અયોધ્યાની પ્રાઇવેટ લાઇફની વાત કરીએ તો, તેણે ૨૦૧૯માં તેનાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે.