કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
દિવાળીની રજાઓમાં અમદાવાદના નાગરિકો કાંકરિયા તળાવ અને તેની આસપાસ બગીચાઓમાં ઉમટી પડ્યા હતા. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં લોકો બિન્દાસ પણે શહેરમાં ફરી રહ્યા છે.
મોટાભાગે લોકો માતર ફરતા જણાયા હતા. અમદાવાદમાં જે પ્રમાણે કેસો વધી રહ્યા છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ફરીથી કોરોના નો વિસ્ફોટ થઈ શકે છે. તસવીરો જયેશ મોદી