કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી મોબાઈલ ચોર ઝડપાયો
અમદાવાદ : શહેરમાં સૌથી રેલ્વે સ્ટેશન કાલુપુર ખાતે મુસાફરોની ભીડ રહેતી હોઈ ચોરો અને તસ્કરો પણણ સ્ક્રીય હોય છે જેથી વારંવાર ચોરીની ફરીયાદ રેલ્વે પોલીસને જાણતી હોય છે ગઈકાલે વહેલી સવારે બીજી નામનો યુવાન વહેલી સવારે મુસાફર ખાના પાસે ટીકીટ લેવા આવ્યો હતો.
જા કે કોઈ કારણોસર તે રેલ્વે સ્ટેશન આગળ જ સુતો હતો એ સમયે નારાણલાલ મોહનલાલ માલી (૩૦) નામનો મૂળ રાજસ્થાનમ સુમેરપુરનો રહેવાસી નામનો ચોર તેમની ઉઘનો લાભ લઈ ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા લાગ્યો હતો. જાકે રેલ્વે સ્ટેશનમાં કંટ્રોલ રૂમમાં કર્મચારી સક્રીય હોવાથી સમગ્ર ઘટના ઉપર તે નજર રાખતા હતા અને ચોરી જાણ રેલ્વે પોલીસને કરતા રેલ્વે પોલીસ તુંરત મુસાફરખાના ખાતે પહોચીને ચોરને ઝડપી લીધો હતા.