કિયા મોટર્સનો અદ્યતન શો-રૂમ હવે અમદાવાદમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/Jainit-Mistry-Kia-Motors-Ahmedabad-1024x785.jpg)
Jainit Mistry
અમદાવાદ, અમદાવાદ ખાતે કિયા સેલ્ટોસ પ્રસ્તુત કરાઈ હતી. જે ભારતમાં નવી આવેલ કોરીયન કાર કંપનીની પ્રથમ એસ.યુ.વી. કાર છે. સુપરનોવાનો એક શો-રૂમ એસ.જી. હાઈવે અને બીજો નિકોલ ખાતે આવેલ છે. સુપરનોવાનો કિયા મોટર્સનું સર્વિસ સ્ટેશન ૧૫૦૦૦ ચોરસફટ જેટલા વિશાળ ક્ષેત્રમાં રાજપથ ક્લબ પાછળ આવેલ છે. પ્રસ્તુત તસ્વીરમાં ડાબી બાજુએ શ્રી જૈનિત મિસ્ત્રી (સુપરનોવા કિયા મોટર્સના ડિલર) અને જમણી બાજુએ દિપક ત્યાગી (કિયા મોટર્સ ઈન્ડિયાના સેલ્સ મેનેજર) દશ્યમાન થાય છે. કેવી દેખાય છે અંદરથી જૂઓ વિડીયો