કીર્તિ કુલહરીએ એમેઝોન ઓરિજીનલ ફોર મોર શોટ્સ પ્લીઝ! પર કામ કરવાના અનુભવો શેર કર્યા
કીર્તિ કુલહરી – કૃપા કરીને એમેઝોન ઓરિજીનલ ફોર મોર શોટ્સ પ્લીઝ! આ શો વિશે જાણવામાં પહેલા દિવસથી જ મને રસ પડ્યો; અને, તે કોઈ આશ્ચર્યજનક વાત નથી કે જ્યારે અમે સીઝન 2 નું શુટિંગ શરૂ કર્યું ત્યારે મારી ઉત્તેજના બમણી થઈ ગઈ. ફોર મોર શોટ્સ પ્લીઝ!ની અસાધારણ સફળતાથી શરૂઆત કરતા અને ત્યાર બાદ વર્ષની સૌથી મોટી ફિલ્મ તરીકે અંગત રીતે કહુ તો 2019 મારા માટે એક સીમાચિહ્ન વર્ષ રહ્યું છે, હું માનું છું કે દરેક દર્શક દરેક પાત્રમાં થોડી પોતાની જાતને જોશે અને હું ખરેખર આશા રાખું છું કે તેઓ પહેલાની સિઝન જેટલી જ બીજી સિઝનને પ્રેમ કરશે.
બાની જે – મેં આ પહેલા પણ બે વખત કહ્યું છે, અને તેને પુનરાવર્તિત કરવા માંગું છું કારણ કે મને લાગ્યું કે આ એક અચાનક કરવામાં આવેલી શોધ છે અને મને ઉમંગનું પાત્ર ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. એટલા માટે નહીં કે તેનું વજન વધારવાનું ગમતુ હતુ, પરંતુ તેની યાત્રા, તેની વાર્તાને કારણે અને આ અવિશ્વસનીય પ્રતીતિ કે જેની સાથે તે તેના જીવનમાં વસ્તુઓ કરે છે. પોતાને ઘરેથી જતા રહેવું, પ્રેમમાં રહેવું, તેમજ પોતાનામાં રહેવું. ઉમંગ તરીકેનું પાત્ર ભજવવાનો જેટલો વધુ સમય મને મળ્યો તેને સંપૂર્ણપણે સમજવા અને રચના કરવા હું સમર્થ બન્યો છું. આ મારા માટે અત્યંત અસાધારણ અને તદ્દન સરસ અનુભવ છે – જેમાં એક જ વખતમાં આગામી સિઝન માટે સમાન પાત્ર ભજવવા માટે સક્ષમ બનતા સમજાવવાનું ઘણું અગરુ છે પરંતુ મને લાગે છે લોકો જુએ છે ત્યારે તે મેળવી લેશે.
માનવી ગાગરુ- જીવન એક સંપૂર્ણ વર્તુળ છે કારણ કે અમે એમેઝોન ઓરિજિનલ ફોર મોરવધુ શોટ્સ પ્લીઝ!ની બીજી સીઝન લોંચ કરવા માટે તૈયાર છીએ! આ શો, ખાસ કરીને સિદ્ધિ, મારા હૃદયની ખૂબ નજીક છે; બે સીઝન શૂટિંગ કર્યા પછી તે શોમાં જે કરે છે તે શા માટે કરે છે તે હવે હું સિદ્ધિ પટેલને વધુ સારી રીતે સમજી શકું છું. તે દરેક વખતે તેની નબળાઇઓને તેની સૌથી મોટી શક્તિમાં ફેરવે છે ત્યારે તે સંબંધિત પ્રેરણા છે. ફોર મોર શોટ્સ પ્લીઝ સિઝન 2 એ અમારો ગમતો શ્રમ છેઅને અમને ખાતરી છે કે તેને આપણા પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળશે.
સયાની ગુપ્તા – એમેઝોન ઓજિરીનલ ફોર મોર શોટ્સ પ્લીઝ!ની બીજી સીઝન કોઈ પરિચિત વાતાવરણમાં પાછા આવવું અને પહેલી સિઝન કરતા કંઇક મોટુ, વધુ ઊંડુ કરવા માટે સંઘર્ષ કરવા બરોબર છે. સમાન અભિનેતા, નિર્માતાઓ, નિર્માતાઓની સમાન ટોળકી સાથે જોડાવા અને તેમાં સહયોગ કરવા માટે એક ખાસ આકર્ષણ છે. પ્રથમ સીઝન અમર્યાદ રીતે સફળ રહી હતી અને તેને ચાહકો તરફથી અભૂતપૂર્વ પ્રેમ મળ્યો હતો. તે ખરેખર સપનાથી આગળ છે કે ફોર મોર શોટ્સ પ્લીઝ!જેવા ફોરવર્ડ, નિયમોને નેવે મુકતા શોને દેશના તમામ ભાગો અને વિશ્વના વિવિધ ભાગોથી અને તમામ વય જૂથો અને લિંગના બોર્ડના તમામ ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ અને છબી પ્રાપ્ત થશે.
તેણે તમામ પૂર્વ-કલ્પનાઓને પણ વટાવી દીધી છે કે સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓનો કરવામાં આવેલ એક શો, પુરુષોને માત આપવા વિશેનો હશે. દરેક પાત્રમાં કંઈક એવું હતું જેની સાથે લોકો સંબંધિત હોય અને જોડાઇ શકે. ફોર મોર શોટ્સ પ્લીઝ!ની સુંદરતા એ છે કે કે 4 સ્ત્રીઓ જેવી દેખાય છે એ રીતે જ નહી પરંતુ પોતાના વ્યક્તિત્વની રીતે પણ અલગ ઉજવણી કરે છે. શોમાં મહિલાઓ તુચ્છ ગણવામાં આવતી હોવા છતાં તે તેની સંપૂર્ણ માલિકી ધરાવે છે. આ શો મહિલાઓને એજન્સી સાથે ઉજવે છે, જે સમયની જરૂરિયાત છે. દરેક છોકરીને તેના જીવનનો માર્ગ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ, જેણે મારા શિક્ષણને સમર્થન આપ્યું હતું અને નાણાકીય સ્વતંત્રતા માટે પ્રયત્ન કરવા ટેકો આપ્યો હતો. બીજી વાર બીજી સીઝન વિશેષ હશે. તમે જોશો કે છોકરીઓ વધુ મનોરંજન કરે છે, ઊઁડી મિત્રતા કરે છે અને ખુન્નસ ઉગ્ર બનતુ જાય છે પરંતુ તેમને થનારા સંભવિત નુકસાનને પણ સ્વીકારે છે. શો જોવા માટે બીજી સિઝન માટે રોજ લખતા ચાહકો માટે પ્રતીક્ષા કરી શકુ નહી!
એમેઝોન ઓરિજિનલ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ!ની બીજી સીઝન, 17 એપ્રિલ, 2020 ના રોજ ભારતમાં અને વિશ્વભરના 200થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઈમ વીડિયો પર શરૂ થશે. ચાહકો એમેઝોન ઓરિજિનલ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ!ને 31 માર્ચ, 2020ના રોજ લોંચ થતુ હોવાથી જોઇ શકે છે.
સારાંશ: ચાર શ્રેષ્ઠ મિત્રો ફરીથી ઉષ્મા સાથે એકત્ર થશે અને વિશ્વને બેસવા અને સ્ત્રીઓ ખરેખર શું ઇચ્છે છે તેના પર થોડું વધુ ધ્યાન આપવાનું કહેશે. આપશે. છોકરીઓ હંમેશા તેમની દીકરીઓ પાસે છોકરીઓ જ રહેશે – સમસ્યાઓ એકબીજાથી સરળ છતાં જટિલ અને રમુજી રહે છે. તેઓ નવી ભૂલો કરશે, પરંતુ એક બીજાને થોડું વધારે ઉગ્રતાથી પ્રેમ કરશે અને સમાજની અપેક્ષાઓ પર પોતાને પસંદ કરશે.