Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા કોરોના રાહત ફંડમાં પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા

કુમકુમ મંદિર ના સાધુ પ્રેમવત્સલ દાસજી એ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદ ના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને કોરોના મુખ્યમંત્રી રાહત ફંડ માં પાંચ લાખ (૫ લાખ) રૂપિયાનો ચેક અર્પણ કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.