કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્ષાબંધનના દિવસે ભગવાનને રાખડીનો શણગાર સજવામાં આવ્યા
કુમકુમ મંદિર ખાતે રક્ષાબંધનના દિવસે ભગવાનને રાખડીનો શણગાર સજવામાં આવ્યા અને ભગવાનને હિંડોળામાં ઝૂલાવવામાં આવ્યા.
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી
શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડીના શણગાર સજવામાં આવ્યા હતા અને ભગવાનને હિંડોળામાં ઝૂલાવવામાં આવ્યા હતા.