કેનેડામાં ગરમીએ ૧૦૦ વર્ષનો ઈતિહાસ સર્જ્યો
નવીદિલ્હી, વિશ્વમાં બદલાયેલા વાતાવરણને કારણે ઠંડા પ્રદેશોમાં અતિશય ગરમી પડી રહી છે તો ગરમ પ્રદેશમાં અતિશય ઠંડી પડી રહી છે. જેના કારણે માનવજીવન અને પ્રાણીઓ ઉપર તેની ભારે અસર પડી રહી છે. તાજેતરની જાે વાત કરીએ તો કેનેડામાં આજે કેટલાક શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ભારે ગરમીનો અનુભવ થયો હતો.
વિશ્વમાં બદલાયેલા વાતાવરણને કારણે ઠંડા પ્રદેશોમાં અતિશય ગરમી પડી રહી છે તો ગરમ પ્રદેશમાં અતિશય ઠંડી પડી રહી છે. જેના કારણે માનવજીવન અને પ્રાણીઓ ઉપર તેની ભારે અસર પડી રહી છે.