કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા

દ્વારકા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
અમદાવાદના નારણપુરા ખાતે ઓલિમ્પિક સમાન આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલનો શિલારોપણ આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે, કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર @ianuragthakur ખાસ ઉપસ્થિત રહેશે.