કેરલમાં પહેલીવાર ભાજપે મુસ્લિમ મહિલાને મેદાનમાં ઉતારી
મલપ્પુરમા, કેરલમાં ભાજપે ચુંટણી ઇતિહાસમાં પહેલીવાર કોઇ મુસ્લિમ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે.ભાજપે સ્થાનિક નિગમ ચુંટણી માટે મલપ્પુરમથી બે મુસ્લિમ મહિલા ઉમેદવારોને પસંદ કરી છે. ભારતીય કેન્દ્રીય મુસ્લિમ લીગ આઇયુએમએલના ગઢ મુસ્લિમ પ્રમુખ મલપ્પુરમ જીલ્લામાં પાર્ટીના કાર્યકરો માટે ભાજપના ઉમેદવાર તરીકે મુસ્લિમ ઉમેદવારોના નામથી ખુશની લહેર છે કારણ કે મુસ્લિમ સમુદાયથી સંબંધિત અનેક પુરૂષ ઉમેદવાર ચુંટણીમાં ભગવા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મેદાનમાં છે પરંતુ સમુદાયના ફકત બે મહિલા ઉમેદવાર છે જે મલપ્પુરમમાં કમલના પ્રતીકની સાથે પોતાના ઉમેદવારના રૂપમાં ચુંટણી લડી રહી છે.
વાંડૂરની મૂળ નિવાસી ટી પી સુલ્ફથ વાંડુર ગ્રામ પંચાયતના વોર્ડ છથી ચુંટણી લડી રહી છે.જયારે ચેંદમની મૂળ નિવાસી આયશા હુસૈન પોનમુદમ ગ્રામ પંચાયતના વોર્ડ ૯માં ચુંટણી લડી રહી છે. બંન્ને કહ્યું કે ભાજપના ઉમેદવાર બનવું તેમના પોતાના કારણ છે.જયાં સુલ્ફથ કેન્દ્રમાં ભાજપ સરકારની પ્રગતિશીલ નીતિઓથી પ્રભાવિત હતીૂ જેણે દેશમાં મુસ્લિમ મહિલાઓની સ્થિતિ સારી બનાવી છે જયારે આયશા હુસેને તેમના પતિના ભાજપથી જોડવ હોવા તે પણ પાર્ટીની નજીક ગઇ હતી.સુલ્ફથે કહ્યું કે તીન તલાક પર પ્રતિબંધ અને ૧૮છી ૨૧ વર્ષની મહિલા માટે ઉમર વધારવા માટે બે મુખ્ય નીતિઓ હતી જેને મને પ્રભાવિત કરી.HS