કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા કોરોના સંક્રમિત થયા
નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા ઉ.વ ૯૧ કોરોના સંક્રમિત થયા છે તેમના નજીકના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વોરાનાને એમ્સ નવીદિલ્હીમાં દાખલ કરવામાં આવી છે તેમની તબીયત સુધારા પર છે એ યાદ રહે કે વોરા આ વર્ષ એપ્રિલ કોંગ્રેસ કોંગ્રેસના રાજયસભાના સભ્ય રહ્યાં હતાં. આ પહેલા કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અભિષેક મનુ સિંધવી અને તરૂણ ગોગોઇમાં પણ કોરોના સંક્રમણની પુષ્ટી થઇ ચુકી છે.HS