Western Times News

Gujarati News

કોંગ્રેસ નવજાેત સિંહ સિધ્ધુને સક્રિય કરવાની યોજના બનાવી રહી છે

નવીદિલ્હી: લગભગ બે વર્ષથી કોંગ્રેસથી અલગ રહેલ નવજાેત સિહ સિધ્ધુુ એકવાર ફરી પંજાબની રાજનીતિમાં તાબડતોડ બેટીંગ કરતા જાેવા મળશે સિધ્ધુને ફરીથી સક્રિય કરવા માટે પાર્ટી ત્રણ ફોમ્ર્યુુલા પર કામ કરી રહી છે તેમના અને મુખ્યમંત્રી કેપ્ટનન અમરિંદર સિંહની વચ્ચે મતભેદ ખતમ કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ તેમની નવી ભૂમિકા શોધી રહી છે અમરિંદરના કટ્ટર વિરોધી રાજયસભાના સાંસદ પ્રતાપસિિંહ બાજવા પણ હવે સુુરમાં સુુર મિલાવતા જાેવા મળી રહ્યાં છે.

સિધ્ધુ અને કેપ્ટનની વચ્ચે સંબંઘ સારા બનાવવામાં રાજયના નવા પ્રભારી હરીશ રાવતની મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવી રહી છે કોંગ્રેસ નેતૃત્વની પંજાબમાં વરિષ્ઠ નેતાને પ્રભારી બનાવવાની રણનીતિ યોગ્ય સાબિત થઇ રહી છે કેપ્ટનને પણ હવે સિધ્ધુને નવી જવાબદારી આપવા પર સમસ્યા નથી જાે કે અંતિમ નિર્ણય તેમની સહમતિથી થશેસિધ્ધુને લઇ તૈયાર ફોમ્ર્યુલામાં તેમને કેપ્ટન સરકારમાં મંત્રી પદ મળી શકરે છે

પરંતુ વિભાગોનો નિર્ણય કેપ્ટન જ કરશે બીજુુ તેમને પ્રદેશ અધ્યક્ષનુું સુકાન પણ સોંપી શકાય છે વર્તમાન અધ્યક્ષ સુુનીલ જાખડનો ત્રણ વર્ષનો કાર્યકાળ લગભગ પુરો થઇ રહ્યો છે આવામાં તેમને સંગઠનની જવાબદારી સોંપી પાર્ટી ભવિષ્યનો મુસદ્દો પણ તૈયાર કરવા ઇચ્છે છે.
પ્રભારી મહામંત્રી હરીશ રાવતનું કહેવુ છે કે રાજયના તમામ નેતાઓ વચ્ચે સારા સંબંધ તેમણે ખુદ નક્કી કરવાના છે

રાજયના નેતાઓમાં સામૂહિક સમજથી વસ્તુ યોગ્ય દિશામાં આગળ વધવાની શરૂ થઇ છે આ દિશામાં તેમને ખુુદ વધુ આગળ વધવાનું છે નેતાઓની વચ્ચે નેતાઓની વચ્ચે ગતિરોધ તુટયો છે સિધ્ધુ ઉપરાંત પ્રતાપ સિંહ બાજવાને લઇને પણ જે સંવાદહીનતા અસમંજસ હતું તે પણ દુર થયું છે પરસ્પર તાલમેલ થવાથી આ નેતાઓ ઉપરાંતત પંજાબના લોકો અને કોંગ્રેસનું પણ ભલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.