કોરાના વોરીયર્સ પ્રોજેકટ આસિસ્ટન્ટ રાજલ પટેલનું ટીડીઓ દ્વારા સન્માનપત્ર આપી કરાયું સન્માન
સાકરીયા: દેશમાં અને વિશ્વમાં ચાલી રહેલ કોરોના(કોવિડ-૧૯) મહામારી સામે પોતાની જાતની કે પરીવારની ચિતા કર્યા વગર દેશના નાગરિકોના આરોગ્યની સુરક્ષાર્થે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ અને રાષ્ટ્રીય સેવાઓમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ મોડાસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ગોપાલભાઈ સી.પટેલ દ્વારા કોરાના વોરીયર્સ પ્રોજેકટ આસિસ્ટન્ટ રાજલ ડી.પટેલનું સન્માનપત્ર આપીને સન્માન કરવામા આવ્યું હતું.