કોરોનાકાળમાં દરરોજ 6000 શ્રમિકો માટે ભોજન પૂરું પાડનારનું સન્માન કરાયું

ગુજરાજ ફાઉન્ડેશન દ્વારા કોરોના કપરા કાળમા દરરોજ 6000 શ્રમિકો માટે સતત બે મહિના સુધી પોષ્ટિકને ભરપૂર ભોજન અને યાતાયાત, આવાસ ની વ્યવસ્થા, લાખો માસ્ક વિતરણ, સેનેટરાઈઝર છટકાવ કરવા અને બીજા લોકડાઉન મા પ્રતિ દિવસ 300 ટિફિન 30 દિવસ સુધી ઘરે ઘરે પોહચતા કરવાની ઉમદા કામગીરી કરવા બદલ સ્વતંત્રતા દિવસ ના ભવ્ય સમારોહ મા પોલીસ કમિશનર અમદાવાદ શ્રી સંજય શ્રીવાસ્તવજી દ્વારા પોલીસ હેડ કવાર્ટર અમદાવાદ ખાતે ગુજરાજ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નરેન્દ્ર સિંહ પુરોહિત ને સન્માનિત કરવા મા આવ્યા.