કોરોનાના અનલોકમાં સરકારના નિદેશ પ્રમાણે ગુજરાતી ફિલ્મ રહસ્ય-2020નું શુટીંગ શરૂ
કોરોના ના સમય અનલોક થયેલી ગુજરાતી ફિલ્મના શુટિંગ ધીરે ધીરે શરૃ થયેલ છે. અને ફરીથી રોલ, કેમેરા અને એક્શન
ના અવાજ શરૃ થઇ ગયેલ છે. એ વચ્ચે શાન્વી પ્રોડક્શન અને 8 eye પ્રોડક્શન દ્ધારા અને વૈધ તેમજ અમિત રૃધાણી
ર્દિરદર્શક એક જુદા જ વિષય સાથે રહસ્યમ્ 2020 નું શુટિંગ આજ રોજ શરૃ કરેલ છે.
આ વિષયમાં રહસ્યમ્ 2020 બંને શબ્દો માં ઘટના ખરેખર રહસ્યોથી ભરપૂર છે. પ્રેક્ષકો બે ખરેખર ધ્યાનમાં રાખી એક
નવા જ વિષય સાથેની આ ફિલ્મમાં રક્ષાનાયક,ધર્મેશ વ્યાર,ઓજસ રાવલ,જયેશ મોરે,નિસર્ગ ત્રિવેદી, શિવાની પાંડે,યશ
વૈધ અને હિતેશ ઠાકુર જેવા કલાકાર નો સમાવેશ કરેલ છે.
કોરોનાના સપૂર્ણ નિયમ જળવાય તે માટે શુટિંગ સ્થળે સેનિટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ ખાન-
પાન ડિસ્પોઝેબલ ની રીતે જ થઇ રહ્યું છે. આજ રોજ મુહતેં શોટમાં ગણેશજીની પ્રાથના સાથે આ પિયરની શરૃઆત થઇ
ગઇ છે.