કોરોનાના નવા રૂપે બ્રિટન સહિત છ દેશોમાં ચિંતા વધારી દીધી
નવીદિલ્હી, પુરી દુનિયા આ સમયે કોરોના વાયરસની વિરૂધ્ધ જંગ લડ રહી છે.જયારે કેટલાક દેશોમાં રસીકરણ પણ શરૂ થઇ ગયું છે પરંતુ આ દરમિયાન બ્રિટન સહિત છ દેશોમાં કોરોનાના નવા સ્ટ્રેન (રૂપ)એ દુનિયાની ચિંતા વધારી દીધી છે. આ સ્ટ્રેન બ્રિટેન બાદ નેધરલેન્ડ,ડેનમાર્ક ઓસ્ટ્રેલિયા ઇટાલી અને દક્ષિણ આફ્રિકામાં પણ જણાયા છે. કોવિડનો આ નવા સ્ટ્રેન ૭૦ ટકા વધુ તેજીથી ફેલાઇ રહ્યો છે તેના ખતરાને જાેતા ભારત સરકારે બ્રિટેનથી આવનારા તમામ ઉડયનો પર ૩૧ ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે.
વાયરસ પોતના સ્વરૂપ બદલાતો રહે છે એવામાં મોટાભાગે વાયરસ જયાં ખુદ જ ખતમ થઇ જાય છે જયારે કયારેક કયારેક કેટલાક પહેલાથી અનેક ગણો ખતરનાર થઇ જાય છે આ પ્રક્રિયા એટલી તેજીથી થાય છે કે વૈજ્ઞાનિક જયાં સુધી એક રૂપને સમજે ત્યાં સુધી બીજાે સામે આવી જાય છે બ્રિટેનમાં મળેલ કોરોના વાયરસના નવા સ્ટ્રેનને પણ બી ૧.૧.૭ નામ આપવામાં આવ્યું છે.
કોરોના વાયરસને જે સ્ટ્રેન ચીનના વુહાનમાં મળ્યો હતો હવે તે મોટાભાગના દેશોમાં નથી બરોબ આ જ પ્રકારે યુરોપમાં ફેબ્રુઆરીમાં ડી૬૧૪જી પ્રકારનો વાયરસ મળ્યો હતો અને ત્યારે દુનિયાભરમાં આ સૌથી વધુ છે. વાયરસના એ ૨૨૨વી પ્રકાર તે લોકોમાં ફેલાયો હતો જે સ્પેનમાં ગરમીની રજાઓ મનાવી લંડન પાછા ફર્યા હતાં.
બ્રિટેનમાં હજુ વાયરસનો જે સ્ટ્રેન મળ્યો છે તે ખુબ વધુ બદલાયેલો છે એવું બની શકે છે કે આ કોઇ એવી રોગીના સરીરમાં બદલાયો હોય જેની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી હતી.આગળ નબળી રોગ પ્રતિરોધક ક્ષમતાવાળા રોગીઓના શરીરમાંં જ તેના મજબુત થઇ પોતાનું સ્વરૂપ બદલાયુ હોય.
દિલ્હી ખાતે એમ્સના નિર્દેશક ડોકટ રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર વાયરસનો નવા સ્વરૂપ માનવ કોશિકાઓમાં વધુ તેજીથી ચોટે છે આથી તે જેથી ફેલાઇ રહ્યો છે. બ્રિટેનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ તેજીથી ફેલાઇ રહ્યો છે તેને કાબુ કરવા માટે બ્રિટેશનમાં લોકડાઉનની જાહેરાત કરી છે વાયરસના નવા પ્રકારનો સામે આવ્યા બાદ અનેક દેશોની ચિંતા વધી ગઇ છે.આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે બ્રિટેનાં જણાયો છે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હજુ નિયંત્રણથી બહાર નથી અને વર્તમાન ઉપાયો દ્વારા તેના પર કાબુ મેળવી શકાય છે વાયરસના નવા સ્ટ્રેનનો ફેલાવવાનો દર ખુબ વધુ છ.
ડબ્લ્યુએચઓના તાકિદ વિભાગના પ્રમુખ માઇકલ રેયાને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમયાન અમે અનેક જગ્યાઓ પર તેનાથી વધુ સંક્રમણ દર જાેઇ છે અને મે તેના પર નિયંત્રણ પણ રાખી તેમણે કહ્યું કે આ હિસાબથી આ સ્થિતિ નિયંત્રણથી બહાર નતી પરંતુ તેે આમ જ છોડી શકાય નહીં.
બ્રિટેનના આરોગ્ય મંત્રી મૈટ હૈનકોકે દાવો કર્યો હતો કે વાયરસનું નવું સ્વરૂપ નિયંત્રણથી બહાર છે બ્રિટેન અધિકારીઓનું કહેવું છે કે વાયરસનો નવો સ્ટ્રેન કોવિડના મુખ્ય સ્ટ્રેનની સરખામણીમાં ૭૦ કાથી તેજીથી ફેલાય છે. તેમણે કહ્યું કે આપણે એજ કરવાની જરૂરયાત છેે જે આપણે કરતા રહ્યાં છીએ આપણે બસ તેમાં થોડી તેજી આવવા અને થોડા લાંબા સમય સુધી ઉપાય કરવાની જરૂરત છે જેથી સુનિશ્ચિત કરી શકાય છે કે આપણે આ વાયરસને નિયંત્રણમાં લાવી શકીએ છીએ.SSS