કોરોનામાં ૭૭ ટકા યુવકોએ પોતાની આવક ગુમાવી
નવીદિલ્હી, ૨૦૨૦નું વર્ષ પડકારજનક રહ્યું જેની બાબતે કોઇ પણ ભવિષ્યવાળી કરી સકાય નહીં કે આ કેવી રીતે થયું કોવિડ ૧૯ મહામારીના પ્રકોપ એક આર્થિક આરોગ્ય સંકટથી આગળ વધ્યું હતું મહામારીએ વૈશ્વિક સ્તર પર આર્થિક આધાત પહોંચ્યા.
ભારતમાં મહામારીના આર્થિક પ્રભઙભાવ આર્થિક ગતિવિધિઓમાં કમી આવ્યા બાદ તેનો પ્રભાવ વ્યવસાયો પર પણ પડયો અનેક વ્યવસાય બંધ થઇ દયા અને તેમને પોતાના સંચાલન બંધ કરી દેવા પડયા તેના પરિણામ સ્વરૂપ બેરોજગારીમાં વધારો થયો જેથી અનેક પરિવાર પ્રભાવિત થયા.
નવેમ્બર ૨૦૨૦માં લોટલ ૨૪૭ કોમે પોતાના ભારતીય બજાર પર કોવિડ ૧૯ મહામારીના નાણાંકીય પ્રભાવને સમજવા માટે એક સર્વે કર્યું તેમાં ૧,૭૦૦થી વધુ વયસ્કોએ ભાગ લીધો સર્વેક્ષણમાં જણાયુ કે ભારતમાં ૭૭ ટકા વયસ્કોએ આર્થિક રીતે આવક ગુમાવી હતી અને બેરોજગાર થઇ ગયા સર્વે અનુસાર ૪૦ વર્ષની વાયુના લોકો સૌથી વધુ પ્રભાવિત આયુ વર્ગના વ્યસ્ક હતાં મહામારીને કારણે ૪૦ વર્ષના બેરોજગાર થનારાઓમાં ૮૦ ટકાથી વધુ વયસ્ક સામેલ હતાં જાે કે તેમાંથી ૭૩ ટકા હજુ પણ બેરોજગાર છે ૭૦ વર્ષ અને તેનાથી વધુ આયુ વર્ગના લોકો સૌથી ઓછા પ્રભાવિત થયા તેમાં ફકત ૩૦ ટકા લોકોએ મહામારીના કારણે આવક ગુમાવી.
સર્વેક્ષણ અનુસાર પુરૂષોને મહિલાઓની સરખામણીમાં વધુ પ્રભાવિત થવું પડયું ફકત ૭૮ ટકા પુરૂષોએ આવક ગુમાવાની માહિતી આપી જયારે ૬૭ મહિલાઓએ આવક ગુમાવી.HS