પોલીસતંત્ર દ્વારા નડીયાદના બજારોમા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ

કોરોના નુ સંક્રમણ વધતા ખેડા જિલ્લા પોલીસતંત્ર દ્વારા નડીયાદના બજારો મા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ અને પોલીસ દ્વારા લોકો ને માસ્ક નું વિતરણ કરવામા આવ્યુ તથા સુચન કરવામાં આવ્યુ હતુ કે સરકાર ની ગાઈડલાઈન નુ પાલન કરીએ અને માસ્ક અવશ્ય પહેરીએ , સોશિયલ ડિસ્ટન્સ રાખીએ , સાબુ થી વારંવાર હાથ ધુઓ અને કામ સિવાય ઘરની બહાર ના નિકળીએ આ ફુટ પેટ્રોલીંગ મા જિલ્લાના પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રા તથા એલસીબી પી.આઈ એમ.ડી.પટેલ તથા નડીયાદ ટાઉન પી.આઇ બી.જી.પરમાર અને એલસીબી, એસઓજી , ટાઉન પોલીસ નો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા