કોરોના પ્રતિરોધક હોમિયોપેથી દવા આરસેનિકમ આલ્બનું વિતરણ
કપડવંજ તાલુકાના તોરણા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કપડવંજ વિસ્તારમાં ડૉ મહેશ દેસાઈ દ્વારા અને આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ડૉ મનોજ પટેલ અને અને આરોગ્યની ટીમ દ્વારા જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નિયામકશ્રી આયુષ શાખા ગાંધીનગરની સૂચનાથી કોરોના પ્રતિરોધક હોમિયોપેથી દવા આરસેનિકમ આલ્બનું વિતરણ ડોર ટુ ડોર આશાવર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું (તસ્વીર તરૂણ પુરોહિત કપડવંજ)