Western Times News

Gujarati News

કોરોના વાયરસના સંક્રમણને જળમુળમાંથી ઉખાડી નાખવા માટે સોલિવુડ અમૃત ફુડ સ્પલિમેન્ટ બનાવવામાં આવ્યું

કોરોનાને માત આપવા બજારમાં સોલિવુડ અમૃતની એન્ટ્રી-· કોઈપણ વ્યક્તિ સોલિવુડ અમૃત સોલિવુડ.ઈન પરથી ઓનલાઇન મેળવી શકે છે.

· રમેશ જશુભાઈ પટેલ દ્રારા કોરોના વાયરસને માત આપી શકે તેવું ફુડ સ્પલિમેન્ટ બનાવવામાં આવેલ છે

અમદાવાદ,તા.૧૨ અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે આ મહામારીનો સામનો કરવા માટે સોલિવુડ કંપની ના માલિક રમેશ જશુભાઈ પટેલ દ્રારા કોરોના વાયરસને માત આપી શકે તેવું સોલિવુડ અમૃત ફુડ સ્પલિમેન્ટ બનાવવામાં આવેલ છે.સોલીવુડ કંપનીના માલિક રમેશભાઈએ જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિને ઈમ્યૂનિટી પાવર ઓછો થઇ ગયો હોય તે વ્યક્તિને કોરોના વાયરસનું ઇન્ફેક્સન જલ્દી લાગે છે

અને જો તે વ્યક્તિ સોલિવુડ અમૃત લેશે તો તેના શરીરમાં તાત્કાલિક ઈમ્યૂનિટી પાવરમાં વધારો થવા લાગે છે અને કોરોના વાયરસનો શરીરમાં વધારો અટકી જાય છે અને શરીરમાં જેમ જેમ ઈમ્યૂનિટી પાવર વધે છે. તેમ તેમ કોરોના વાયરસનો શરીરમાંથી ખાત્મો થઇ જાય છે. અને વધુમાં જે કોઈ પણ વ્યક્તિને કોરોના વાયરસ થયો નથી તે વ્યક્તિના શરીરમાં ઈમ્યૂનિટી પાવર ઘટી ગયો હોય તો તે સોલિવુડ અમૃતનું બે ટાઈમ સેવન કરશે તો તેમના ઈમ્યૂનિટી પાવરમાં તરત જ વધારો થાય છે જેના કારણે કોરોના વાયરસના ઇન્ફેક્સન સામે રક્ષણ મળે છે.

વધુમાં રમેશભાઈએ જણાવ્યુંકે,જો સરકારશ્રી તરફથી કોરોના સંક્રમિત ત્રીજા કે ચોથા સ્ટેજના વ્યક્તિને મારુ સોલિવુડ અમૃત આપશે તો તે વ્યક્તિના શરીરમાંથી કોરોનાનો ખાત્મો થઇ શકે છે. મારી પ્રોડક્ટ ફૂડ સપ્લીમેન્ટ છે અને ૧૦૦% નેચરલ હર્બલમાંથી બનાવવામાં આવેલ છે.

જેથી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહિ થાય. વધુમાં રમેશભાઈએ સોલિવુડ અમૃતની માહિતી સરકારશ્રીના જરૂરી તમામ ડિપાર્મેન્ટને ઈમેલ દ્રારા અને ફોન દ્રારા આપવામાં આવેલ છે પણ સરકારશ્રી તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ મળેલ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને અમારી પ્રોડકટની જરૂર હોય તો સોલિવુડ અમૃત સોલિવુડ.ઈન પરથી ઓનલાઇન મેળવી શકે છે અને કોઈ પણ કોરોના પોઝિટિવ વ્યક્તિ અગર જો વેન્ટિલેટર પર હોય તો તેને સોલિવુડ અમૃત કંપની તરફથી વિનામુલ્યે આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.