કોરોના વિરૂધ્ધ ભારત અમેરિકા આરોગ્ય સેવાભાગી મહત્વપૂર્ણ: રાજદુત
વોશિંગ્ટન, ભારત અમેરિકા સહયોગ ભવિષ્યમાં વેકસીન બનાવવા અને ત્યારબાદ તેને વિતરીત કરવા સહિત કોરોના વાયરસ મહામારીના કારણે આવેલ આરોગ્યના પડકારનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યાં છે
અમેરિકામાં ભારતના રાજદુત તરનજીતસિંહ સંધૂએ કહ્યું કેન વાચારોના સમ્માન કરનારા સમાજાેના રૂપમાં ભારત અને અમેરિકા કોરોના વાયરસ મહામારી અને તેના સમાધાન આરવા માટે ખુબ કંઇ કરી શકે છે અને એક સ્વસ્થ સુરક્ષિત દુનિયાનું નિર્માણ કરશે જેમ કે ભારત અને સંયુકત રાજય અમેરિકાએ મહામારીનો મુકાબલો કર્યો છે અને કોરોના વાયરસને સમજવામાં મદદ કરવા અને વ્યલહારિક સમાધાન શોધવામાં મદદ કરી છે.
તેમણે કહ્યું કે આ દવાલઓને સક્રિય દવા સામગ્રીના નિર્માણમાં રોકણને પ્રોત્સાહન કરવા માટે સરકારી પ્રોત્સાહન દ્વારા વધારવામાં આવ્યું છે ભારતીય જેનેરિક દવાઓએ દુનિયાભરમાં એક તૈયાર બજાર મેળવ્યું છે ભારતીય ફર્મોએ સંયુકત રાજય અમેરિકામાં લગભગ ૪૦ ટકા સામાન્ય ફોર્મુલેશનનો પુરવઠો કર્યો છે.સંધૂએ કહ્યું કે ભારત અને ખાનગી ક્ષેત્રે ચિકિત્સા પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે એક સાથે કામ કર્યું છે અને ભારતથી આવશ્યક દવાઓ સંયુકત રાજય અમેરિકા અને કેટલાક ૧૫૦ ભાગીદાર દેશોને પહોંચાડતી રહી છે.HS