ક્ષત્રિય અને કાઠી સમાજનાં શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાયો
શ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસો-રાજકોટ, રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્ષત્રિય અને કાઠી સમાજનાં શ્રેષ્ઠીઓના સન્માન સમારોહમાં માન. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં હાજર રહી, સર્વે આયોજકોને આ સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે જામનગરના પુનમ માડમ તેમજ અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.