ખેડબ્રહ્મામાં અઠવાડિયે બજાર ખુલતા ગ્રાહકોથી ઉભરાયા-સોશિયલ ડીસ્ટેન્સ ભૂલાયુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/02-7-1024x420.jpg)
વધતી જતી કોરોના વાયરસ ની મહામારી ને કારણે ખેડબ્રહ્મા વહેપારી મંડળ અને તંત્ર દ્વારા તારીખ 1- 5- 2021 થી 7 -5 -2021 સુધી એક અઠવાડિયુ બજાર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. જે પૂર્ણ થતા બંધ લંબાવાસે કે કેમ તેવી દહેશત વચ્ચે આજે ખેડબ્રહ્માના બજારો ખુલતા લોકો ખરીદી માટે ઉમટી પડ્તોયા હતા. ખાસ કરીને કરિયાણાની દુકાને ભીડ જોવા મળી હતી લોકો સોશિયલ ડીસ્ટેન્સ પણ ન જાળવી કરિયાણું થયા અન્ય વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા..