ખેડબ્રહ્મા પોલીસ દ્વારા શ્યામનગર પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા પોલીસ ને મળેલ માહિતી પ્રમાણે સોમવારે સવારે ખેડબ્રહ્માતાલુકાના શ્યામનગર પાસે હાઈવે રોડ પર નાકાબંધી કરી તપાસ આ આરંભ તો શંકાસ્પદ કાર નંબર જી.જે.- જીરો વન કેપી 1441 ની અંદર ચેક કરતો કારમાંથી 1.2 લાખનો વિદેશી દારૂ મળતો પ્રોહિબિશન એક્ટ અન્વયે 1.2 લાખનો દારૂ ,કારની કિંમત પાંચ લાખ તથા એક મોબાઇલ મળી કુલ 6-2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પટેલ ભરતભાઈ બાબુભાઈ રહેવાસી ઘનશ્યામ નગર ઊર્જાની અટકાયત કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી તપાસ આરંભી છે