ખેડબ્રહ્મા યુવા દ્વારા ભણતા બાળકોને સ્ટેશનરી અપાઇ
ખેડબ્રહ્મા શહેરમાં, તાલુકામા અને આસપાસના એરિયામાં જરૂરિયાતમંદ ભણતા બાળકો માટે તથા સમાજના જરુરીયાતમંદ લોકો માટે હંમેશા કાર્ય કરતી યુવા ખેડબ્રહ્મા દ્વારા તાજેતરમાં બાળકોને નોટબુક કંપાસ તથા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.