ખેડા જિલ્લાના આઇ.કે.પટેલ કન્ટેઈનટમેટ એરીયાની ઓચિંતી મુલાકાતે સરકારી નિયમોનું પાલન કરવા અપીલ
ખેડા જિલ્લા માં છેલ્લા થોડા વખતથી ક- ટેઇમેન્ટ એરીયામાં નાગરીકોની અવર – જવેરની ફરીયાદો જિલ્લા સમાહર્તા આઇ.કે. પટેલ સમક્ષ આવી હતી , જેથી જિલ્લા સમાહર્તા આઇ.કે.પટેલ આજે વસો અને નડિયાદ શહેરના ક ટેઇમેન એરીયાની ઓચિંતી મુલાકાતે આ યા હતા . તેઓએ નાગરીકોની અવર – જવર , પોલીસ બંધોબત તેમજ ક ટેઇમેન ટે એરીયાના નાગરીકોને જરૂરી જીવન જરૂરીયાતની વર તુઓ મળી રહે છે કે નહિ તે અંગે પુચ્છા કરી હતી અને સરકારી નિયમોનું ચૂર ત પણે પાલન કરવા જણાવાયું હતું .
ખેડા જિલ્લાના સમાહર્તા આઇ.કે.પટેલ દ્વારા આ વિસતારના નાગરિકોને ધવતરી રથના માધ્યમથી જરૂરી આયુવેદીક તેમજ હોમીયોપેથીક દવાઓ પુરી પાડવાની સૂચના તાલુકા હેલ થ ઓફિસર વિપુલ પટેલને આપી હતી . તેમજ આ વિર તારમાં ઘરે ઘરે નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવા જણાવ્યું હતું .
કલેકટર આઇ.કે.પટેલ દ્વારા આ વિર તારમાં સઘન પોલીસ બંધોબર ત ગોઠવવા તેમજ કોરોનાનો ચેપ વધુ ફેલાય નહિ તે જોવા પણ ઉપસિથત અધિકારીઓને સૂચના આપી હતી , આ પ્રસંગે જિઃ લા આરો ય અધિકારી , શહેર મામલતદાર , અર્બન હેક થ ઓફિસર અને ફટાફ સહિત સંલ ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા