ખેડા જિલ્લા ના ડાકોર જતા પગપાળા સંઘ નો પ્રારંભ…
જય રણછોડ…માખણ ચોર….
હોળી (ફાગણી) પૂનમ નિમિત્તે રાજા રણછોડના ધામ ડાકોર ધામ માં જતા તમામ પગપાળા પદ યાત્રિકો ની તમામ સેવા માટે મહેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ના વરદ હસ્તે દર વર્ષ નું જેમ ફાગણી સુદ પૂનમ નિમિત્તે ડાકોર જતા તમામ પગપાળા પદ યાત્રિકો,ભાવિ ભક્તો ની સેવા માટે ચા,નાસ્તો,પાણી (લાઈવ ગરમા-ગરમ ઢોકળા) ના ભવ્ય ભંડારા નો શુભઆરંભ કરવામાં આવ્યો.આ પ્રસંગે મહુધા એ.પી.એમ.સી.ચેરમેન નીલેશભાઈ પટેલ, મહુધા તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઇ, જય પટેલ વગેરે કાર્યકર્તાઓ હાજર રહયા હતા. અને મહુધા એડવોકેટ બાર એશોસીયન દ્વારા ઠંડી છાસ નુ સેવા કેન્દ્ર પણ ઉભુ કરવામાં આવ્યું છે