ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઈ ધરણાં-પ્રદર્શન

(તસવીરઃ સાજીદ સૈયદ) નડીઆદમા ખેડા જિલ્લા પંચાયત કચેરી સામે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પોતાની માંગણીઓ ને લઈ એક દિવસીય ધરણાં-પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યમા શિક્ષકો જોડાયા હતા.