ખેડા જિલ્લા વહિવટીતંત્રનો નવતર પ્રયોગ કારોનટાઇન થયેલાઓને તણાવમુક્ત તંદુરસતી પ્રદાન કરાવવા યોગ
ખેડા જિ૯ લા વહીવટીતંત્ર દ્વારા કોરોન્ટાઇન થયેલાઓ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે . કોરોટાઇન થયેલા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તથા શારીરિક અને માનસિક રીતે વાથતા અનુભવે તે માટે ખેડા જિ૯ લાનાં સપોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિ૯ લા કલેકટરશ્રી આઇ . કે . પટેલના માર્ગદર્શક સુચનથી કોરો ટાઇન થયેલા લોકોનાં નિત યક્રમમાં દરરોજ સવારે જિલ્લા રમતગમત અધિકારીશ્રી અમિતભાઇ ચૌધરીના નિદર્શનમાં તથા ગુજરાત યુવા બોર્ડના સહકારથી યોગ નિદર્શન કરવામાં આવે છે .
જેમાં તમામ કોરોન ટાઇન સદયો ઉત સાહભેર ભાગ લે છે અને સહર્ષ આનંદ વ્યક્ત કરી રાજ્ય સરકાર અને જિ૯ લા વહિવટીતંત્રને આ વ્યવસ થા ગોઠવવા અંગે ખુબ આભાર પાઠવે છે . આ યોગ નિદર્શનમાં ભાગ લઇને કોરો ટાઇન થયેલા લોકો વાથતા અનુભૂતિ કરી રહ્યાં છે અને પરિણામ હકારાતમક મળી રહ્યો છે . આ બહુ મોટી સફળતા જિ૯લા વહિવટીતંત્રની ગણાય . આજે તમામ કોરોટાઇલ બહુ ખુશ જણાય છે .(તસવીર સાજીદ સૈયદ નડિયાદ )