ખેડા જિલ્લાના વાહન માલિકો માટે વાહનના ફિટનેશ કેમ્પનું આયોજન કરાયું

પ્રતિકાત્મક
જિલ્લાના જે વાહનોનું ફિટનેશ પૂર્ણ થયેલ હોય તેવા વાહન માલિકોને લાભ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ ની અપીલ….
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ ( ખેડા ) ના કાર્યક્ષેત્રના તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે , કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ સરકારશ્રીની સુચના અન્વયે અત્રેની કચેરી દ્વારા તા .૦૮ / ૦૬ / ૨૦૨૦ થી તા.ર ૬ / / ૨૦૨૦ દરમ્યાન નીચે જણાવ્યા મુજબની તારીખ તેમજ સ્થળો ગુડ્ઝ વાહનો , બસ , રિક્ષા , ટેક્ષી , મેક્ષી જેવા ટ્રાન્સપોર્ટ વાહનોમાં જે વાહનોનું ફિટનેશ પૂર્ણ થયેલ છે તે વાહનો માટેના ફિટનેશ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે . જેનો મહત્તમ લાભ લેવા જાહેર જનતાને જિ ૯ લા વાહન વ્યવહાર અધિકારીશ્રીએ અપીલ કરી છે . ક્રમ ફિટનેશ માટે વાહનોના નંબર પ્લેટ ના છેલ્લા આંકડા |
તારીખ કેમ્પ નું સ્થળ ૧ છેલ્લા આંકડાનો નંબર ૧ અને ર હોય તે વાહન માટેની તારીખ તા .૦૮ – જૂન હેલિપેડ ગ્રાઉન્ડ , ૨ છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તે વાહન માટેની તારીખ | તા .૦૯ – જૂન એક્સપ્રેસ હાઇવે | છેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તે વાહન માટેની તારીખ તા .૧૦ -જૂન છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તે વાહન માટેની તા .૧૧ જૂન નજીક , તારીખ નડિયાદ u | છેલ્લા આંકડાનો નંબર ૯ અને o હોય તે વાહન માટેની તારીખ | તા .૧૨ -જૂન S છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તે વાહન માટેની | તા .૧૫ જૂન સરકીટ હાઉસ નજીક , તારીખ ઠાસરા છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તે વાહન માટેની તારીખ |
તા .૧૬ – જૂન છેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તે વાહન માટેની તારીખ | તા .૧૭ – જૂન છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તે વાહન માટેની | તા .૧૮ – જૂન તારીખ ૧૦ છેલ્લા આંકડાનો નંબર ૯ અને ૦ હોય તે વાહન માટેની તારીખ | તા .૧૯ – જૂન છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તે વાહન માટેની | તા . ૨૨ – જૂન સરકીટ હાઉસ નજીક , તારીખ કપડવંજ | છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તે વાહન માટેની તારીખ તા .૨૩ – જૂન છેલ્લો આંકડાનો નંબર ૫ અને ૬ હોય તે વાહન માટેની તારીખ | તા .૨૪ – જૂન છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તે વાહન માટેની તારીખ તા.રપ – જૂન છેલ્લા આંકડાનો નંબર ૯ અને o હૌય તે વાહન માટેની તારીખ તા .૨૬ – જુન.