ખેલ મહાકુંભ-૨૦૧૯ સ્પર્ધામાં ડૉ. દિનેશ જે કણઝરીયાને સીલ્વર મેડલ
મોટી ઇસરોલ: ગુજરાત સરકાર સ્પે.ખેલ મહાકુંભ-૨૦૧૯ રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં ડૉ.દિનેશ જે કણઝરીયા(ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોલા,અમદાવાદ) ૫૦ અને ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમીગમાં દ્રિતય સ્થાન પ્રાપ્ત કરી સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે જે કમલેશ નાણાવટી (સ્વિમીંગ કોચ) ના હસ્તે સન્માન કરવામાં આવેલ છે.
ડૉ દિનેશ કણઝરીયા જુલાઈ ૨૦૧૯ કેટલીના ચેનલ સ્વિમીંગ ફેડરેશન લાસ વેગાસ અમેરિકા રીલે સ્પર્ધામાં પાર કરેલ છે હવે ફેબ્રુઆરી ૨૦૨૦ માં વલ્ડ ગેમ્સ ૨૦૨૦ માં સહભાગી થશે જે અંગે આપને હાર્દિક શુભકામના પાઠવે છે અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
ગુજરાત સરકાર સ્પે.ખેલ મહાકુંભ-૨૦૧૯ રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં ડૉ.દિનેશ જે કણઝરીયા(ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોલા,અમદાવાદ) ૫૦ અને ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમીગમાં દ્રિતય સ્થાન પ્રાપ્ત કરી સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે જે કમલેશ નાણાવટી (સ્વિમીંગ કોચ) ના હસ્તે સન્માન કરવામાં આવેલ છે.