ખોખરામાં આવેલ સુપ્રસિદ્ધ ગોગામહારાજ મંદિર ખાતે નાગપંચમીનો તહેવાર ઉજવાયો
અમદાવાદ : શ્રાવણ વદ – ૫ના કાલે પવિત્ર નાગપંચના તહેવારના દિવસે ખોખરા વિસ્તારમાં આવેલુ સુપ્રસિદ્ધ ગોગામહારાજનું મંદિર કનુભાઈ નાગજીભાઈ ભુવાજી દ્વારા નાગપાચમે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ અને કાલે નાગ પાચમ હોવાનાને કારણે સાંજે ગોગામહારાજના મંદિર માં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને હજારોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લીધો હતો અને ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ગમનભાઈ રબારી ગોગામહારાજના મદિરની મુલાકાત લીધી હતી અને દૂધનો પ્રસાદ લાભ લીધો હતો.