Western Times News

Gujarati News

ગાંધીનગરના ન્યુ વાવોલ-ઉવારસદ ખાતે શ્રી બ્રહ્મ એકેડમીનો રંગેચંગે શુભારંભ કરાયો

સમાજના બાળકોના ઉત્કર્ષ માટે એક નવી પહેલ.

મોડાસા,ગાંધીનગર જિલ્લાના ન્યુ વાવોલ-ઉવારસદ ખાતે શ્રી બ્રહ્મ એકેડમીનો  રંગેચંગે શુભારંભ કરવામાં આવ્યો હતો.સમાજના બાળકોના ઉત્કર્ષ માટે આ એક નવી પહેલ ગણાવાઈ રહી છે.

અને જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ સમાન આ એકડેમીની સેવાઓને આવકાર સાંપડી રહ્યો છે.  શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ, ગાંધીનગર- દ્વારા શ્રી બ્રહ્મ અકેડમીનો શુભારંભ થતા બ્રહ્મ સમાજના બાળકોના ઉ ભવિષ્ય માટે (નિ:શુલ્ક) સ્પોકન ઈંગ્લીશ અને બેજીક કોમ્પ્યુટર(ટેલી,ડી.ટી.પી, એમ.એસ ઓ સી.સી.સી સર્ટીફીકેટ)ના વેક્શન બેચ તથા ધોરણ ૧ થી ૯ ના રેગ્યુલર ટ્યુશન ક્લાસીસની વ્ય કરવામાં આવેલ છે. .તેનો સમાજના બાળકોને બહોળો લાભ લેવા પ્રમુખ નિતીનભાઈ ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.