ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ગુજરાતના શિક્ષણ મંત્રીએ માતાજીની આરતી ઉતારી
રાજ્યના પૂર્વ સંસદીય સચિવ શ્રી પુનમભાઈ મકવાણા, ગાંધીનગર લાયસન્સ ક્લબના પ્રમુખ શ્રી રાજ ગોવડા, લાયોનેસ ક્લબના ચેર પર્સન શ્રીમતી દક્ષા જાદવ, લિયો ચેરમેન જયસિંઘાણી, જાગૃત નાગરિક પરિષદના પ્રમુખ શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે, અને શિવરંજનીના પ્રમુખ શ્રી વાગ્મિનભાઈ બુચે પણ માતાજી ની આરતી ઉતારી હતી.
ગુજરાતના સુપ્રસિદ્ધ ઓરકેસ્ટ્રા ગોલ્ડન ચિયર્સના કલાકારોએ ગાંધીનગરના ખેલૈયાઓને ભારે મોજ કરાવી હતી.