ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 10 કરોડના ખર્ચથી 160 અન્ડર ગ્રાઉન્ડ સ્માર્ટબીન ઇન્સ્ટોલ કર્યા
અમદાવાદ, કેન્દ્ર સરકાર ના સ્વચ્છ ભારત મિશન ને સાર્થક કરવા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 10 કરોડના ખર્ચથી 160 સ્માર્ટબીન અન્ડર ગ્રાઉન્ડ સ્માર્ટબીન ઇન્સ્ટોલ કર્યા છે. જેના ઓપરેશન – મેન્ટેનન્સ નું કામ 1 ફેબ્રુઆરી થી શરૂ થયું છે.