ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઈ પટેલે કાયદા મંત્રીનું સ્વાગત કર્યું
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઈ પટેલે દિલ્હી ખાતે મુલાકાત લઈ કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રીજીજુનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.
વા.ચેરમેન શંકરસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હીરાભાઈ એ સાંસદ પરબતભાઇ પટેલનું પણ સ્વાગત કર્યું હતું.શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસ્વીરઃ- બકોર પટેલ, મોડાસા)